Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ચેન્નાઇ સાથે ઘોની ર૦રર સુધી જોડાયેલો રહેશે

ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ જોન શ્રી નિવાસને કહ્યું છે કે ઘોની ર૦રર સુધી અમારી સાથે જોડાયેલો રહેશે. આગામી વર્ષે થનાર મેગા એકશન દરમ્યાન પણ ઘોની સાથે જોડાયેલ રહેશે.

(6:23 pm IST)