Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મિડલ સ્ટંપ ઉડાવ્યા બાદ પણ મોહમ્મદ સમીને ન મળી સફળતા, જાણો કારણ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ ચૂકેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રૂટની સ્ટ્રાઈક પર મહોમ્મદ સમીએ બોલ્ડ કર્યા બાદ પણ સફળતા મળી નહોતી. હકીકતમાં સમીએ 12મી ઓવરમાં બોલ ફેંકવા માટે દોડવાનું શરૂ કરી દીધુ હતુ પરંતુ તે બોલ ફેંકે તે પહેલા રૂટે બોલ ના રમવા માટે ઈશારો કર્યો હતો. જો કે સમી પોતાની લયમાં હોય બોલ ફેંકી દેતા મીડલ સ્ટમ્પ ઉડાવી દીધુ હતુ.

(12:50 pm IST)