Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

'અમે જે રીતે રમ્યા, તે હારને લાયક જ હતા :વિરાટ કોહલી

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે 159 રને ભારે હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ કેપ્ટન કોહલીએ કહ્યુ કે, 'અમે જે રીતે રમ્યા, તે રીતે હારને લાયક જ હતા, ગત 5 ટેસ્ટ મેચમાં પહેલી વખત અમે ખરાબ રીતે હાર્યા છીએ. ઇંગ્લેન્ડે જે રીતે મેચ રમી, તેનું જીતવુ સ્વાભાવિક હતું. અમારી રમત હારને લાયક જ હતી' તેણે વધુમાં કહ્યુ કે, અમારુ ટીમ સંયોજન જ ખોટુ હતુ.

 

(12:02 pm IST)