Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

બ્રિટનમાં અમે જયારે પણ રમ્યા ત્યારે સ્ટેડિયમને બ્લુ રંગમાં રંગવા બદલ આભાર

વર્લ્ડકપના સેમીફાઈનલમાં હારી જતાં રોહિતે દર્શકોનો પણ આભાર માનતો મેસેજ ટ્વીટ કર્યો હતો. તેણે કહ્યુ હતું કે ઘરથી દૂર અહિંયા તમારા બધાનો ઘણો સપોર્ટ મળ્યો છે.  બ્રિટનમાં અમે જયારે પણ રમ્યા છીએ ત્યારે સ્ટેડિયમને બ્લુ રંગમાં બદલવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

(3:40 pm IST)