Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકા ઓલઆઉટ

નવી દિલ્હી:રબાડાની ૪ અને શામ્સીની ૩ વિકેટ લેતી બોલિંગ સામે શ્રીલંકા પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પ્રવાસી સાઉથ આફ્રિકા સામે ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓપનર કરૃણારત્નેએ છેક સુધી અણનમ રહીને 'કેરી ધ બેટ' સાથે ૨૨૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગા સાતે ૧૫૮ રન ફટકાર્યા હતા. પ્રથમ દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ ૧ વિકેટે ૪ રન કર્યા હતા. માર્કરામ ૦ રને આઉટ થયો હતો.

 

 

(3:40 pm IST)
  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST