Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ટેસ્ટ ટીમમાં જગ્યા મેળવવાની ઉમ્મીદ છે: કુલદીપ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામે રમાયેલ પહેલી વનડે મેચમાં રેકોર્ડ બોલિંગ કરનાર ચાઇનામેન કુલદીપ યાદવને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની ઉમ્મીદ છે,

કુલદીપે ઇંગ્લેન્ડ સામે 10 ઓવેરમાં 25 રન આપીને વિકેટ ઝડપી હતી. સાથે કુલદીપે અનુક રેકોર્ડ પોતાના નમે કર્યા છે. કુલદીપ વિકેટ ઝડપનાર વિશ્વનો પહેલો જમણા હાથનો બોલર બન્યો છે.તેને ઓસ્ટ્રેલિયન પૂર્વ ચાઇનામેન બ્રેડ હોગને પાછળ રાખી દુહો છે. રેકોર્ડ 2005માં બન્યો હતો હોંગે વેસ્ટઇંડીજ સામે 32 રનમાં 5 વિકેટ લીધી હતી.ભારતના મુરલી કાર્તિકનો રેકોર્ડ તોરડ્યો છે મુરલીએ 2007માં ઓસ્ટ્રેલિયા સામે 27 રનમાં 6 વિકેટ લીધી હતી.

(3:38 pm IST)
  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST

  • પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ એન્ડ માઈક્રો બાયોલોજીસ્ટ ના પ્રેસિડેન્ટ ડો. રાજેન્દ્ર લાલાણીની જાહેરાત : ચોક્કસ લાયકાત વાળા ડોકટરો સિવાયની પેથોલીજી લેબોરેટરી બાબતે કોર્ટનો મહત્વનો નિર્ણય : કોર્ટ દ્વારા આવી લેબોરેટરીના સંચાલકોએ કરેલી રીવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી : સુપ્રીમ કોર્ટે આ પૂર્વે 12-12-17ના રોજ ગેરકાયદે પેથોલોજી લેબ બાબતે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો : ચુકાદામાં કોર્ટે કરેલા નિર્દેશ મુજબ પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : લેબ ધારકોની કોર્ટમાં પડકારતી રીવ્યુ પિટિશન ફગાવી દેવાતા એમ ડી પેથોલોજી વિનાની લેબોરેટરી કરવી પડશે બંધ access_time 1:27 am IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST