Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

હોકીઃ એશિયા કપ પહેલા ભારતને ઝાટકો: કેપ્ટન રુપિન્દર ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ભારતીય પુરૂષ હોકી ટીમને  મોટો ઝાટકો લાગ્યો જ્યારે સુકાની રુપિન્દર પાલ સિંહ કાંડાની ઈજાને કારણે મેન્સ એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. હોકી ઈન્ડિયા અનુસાર, ટોચના ડ્રેગ-ફ્લિકર રુપિન્દરને પ્રશિક્ષણ સત્ર દરમિયાન કાંડામાં ઈજા થઈ હતી. વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા બિરેન્દર લાકરા હવે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે જ્યારે સ્ટ્રાઈકર એસવી સુનીલ 20 સભ્યોની ટીમના વાઇસ-કેપ્ટન હશે.

(7:07 pm IST)