Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ખેલાડીઓની ઇજા અને ખરાબ ફોર્મથી સીલેકટરોની ચિંતામાં વધારો : બોર્ડ વિરાટ સાથે વાત કરશે

કોહલી પર જ નિર્ણય છોડશે કે તેણે આગામી સિરીઝ રમવી છે કે નહિઃ રોહિત પણ આઉટઓફ  ફોર્મ બીસીસીઆઇનુ ટેન્‍શન વધ્‍યું: આફ્રિકા સામેની સિરીઝ માટે ૨૫મીએ ટીમની જાહેરાત સંભવ

 

(4:36 pm IST)