Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

બીમાર પૃથ્વી શો છેલ્લી બે લીગ મેચમાં નહીં રમેે

થોડા દિવસથી તાવમાં પટકાયેલો દિલ્હી કેપિટલ્સનો ઓપનર પૃથ્વી શો હવે બાકીની બન્ને લીગ મેચમાં નહીં રમે અવો સંકેત ટીમના સહાયક કોચ શેન વોટ્સને આપ્યો હતો

(4:23 pm IST)