Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ટાયસન પાછો આવે છે...

લંડનઃ પૂર્વ હેવીવેટ ચેમ્પિયન માઈક ટાયસને સોશ્યલ મીડીયા ઉપર એક મેસેજ શેર કરી પરત ફરવાનો સંકેત આપ્યો છે. ઈન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પંચ મારતો જોવા મળે છે. વિડીયો કેપ્શનમાં લખ્યું છે. તમે સ્માર્ટ છો તો કંઈપણ સંભવ છે. ટાયસને કહ્યું હું પાછો આવી રહ્યો છું.

(2:58 pm IST)