Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અંપાયરના નિર્ણયનો વિરોધ કરવા માટે પોલાર્ડએ ઉછાળ્યું બેટઃ વાઇડ લાઇન પર ઉભા રહ્યા

ચેન્નાઇ સુપર કિંગ્સના વિરૂધ્ધ આઇપીએલ ૨૦૧૯ના ફાઇનલમાં અંપાયરના નિર્ણય વિરૂધ્ધ વિરોધ બતાવવા પર મુંબઇ ઇંડિયંસના ઓલ-રાઉન્ડર કીરણ પોલાર્ડપર મેચની ફીસ ૨૫ ટકા દંડ લગાવ્યો છે ચેન્નાઇના ઓલ-રાઉન્ડર ડવેન બ્રાવોની બહાર ગયેલ બોલને વાળુ ન આપ્યા પછી પોલાર્ડએ હવામાં બેટ ઉછાળી અને વાઇડ લાઇન પર ઉભા રહ્યા.

(11:18 pm IST)