Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

સૌરાષ્ટ્રની જીતઃ ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓની ઉજવણી

રણજી ટ્રોફી ફાઈનલમાં સૌરાષ્ટ્રે પ.બંગાળને હરાવી પહેલી ઈનિંગની લીડના કારણે ઐતિહાસીક જીત મેળવી હતી. ૭૬ વર્ષ બાદ રણજી ખીતાબ જીત્યા બાદ કેપ્ટન જયદેવની આગેવાનીમાં ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓએ ઉજવણી કરી હતી ત્યારની તસવીર.

(4:13 pm IST)