Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રોહિત શર્મા બન્યા વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવનાર ઓપનર

રોહિત શર્મા બુધવારના દિલ્લીમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ પાંચમાં મેચમાં સલાયા બેટસમેન વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવવા વાળા ખેલાડી બન્યા ઓપનર ૧ર૧ ની પારીમાં આ ઉપલબ્ધી હાંસલ કરવાવાળા રોહિતએ  આ મામલામાં દક્ષિણ અફ્રીકી બેટસમેન હાશિમ અમલાને પછાડી દીધેલ જેમણે ૧ર૩ વન ડે પારિઓમાં ૬૦૦૦ રન બનાવ્યા હતા.

(12:17 am IST)