Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ઇન્ડિયન વેલ્સના ત્રીજા રાઉન્ડમાં રોજર ફેડરર

નવી દિલ્હી: વર્લ્ડ નંબર વન પુરુષ ટેનિસ ખેલાડી સ્વીટ્જરલેંડના રોજર ફેડરરે ઇન્ડિયન વેલ્સનાtrija રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. તેના સિવાય કેનેડાના મીલોસ રાઓનીકે પણ ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ફેડરરે બીજા રાઉન્ડમાં આર્જેટીનાએ ફેડેરિકો ડેલબોનીસને 6-3,7-6થી માત આપીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. ફેડરરને જીત મેળવવા માટે એક કલાક અને 41 મિનિટનો સમય લાગ્યા હતો. ત્રીજા રાઉન્ડમાં સર્બિયાના ફિલિપ ક્રજીનોવિક સાથે થશે.

(5:19 pm IST)