Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કાંગારૂઓ સામે બાથ ભીડતા રબાડા બે મેચ માટે સસ્પેન્ડ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડાએ બીજા ટેસ્ટમાં ૧૧ વિકેટો ભલે લીધી પણ તેની ગેરવર્તણુકને લીધે બે મેચમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે : ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઈનિંગમાં કેપ્ટન સ્ટીવ સ્મિથને ધક્કો માર્યો હતો, બાદ બીજી ઈનિંગમાં ડેવિડ વોર્નરને આઉટ કર્યા બાદ તેને પેવેલીયન તરફ ચાલ્યા જવાનો ઈશારો કર્યો હતો, રબાડાના નામે ૮ ડીમેરીટ પોઈન્ટ પણ થઈ ગયા છે મેચ રેફરી જેફ ક્રોએ દંડ ફટકારી બે મેચ માટે સસ્પેન્ડ કરી દીધો છે, તેને અપીલમાં જવા બે દિવસનો સમય અપાયો છે.

 

(11:36 am IST)