Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રોહીતભાઇએ ન્યુઝીલેન્ડમાં બિન્દાસ બોલિંગ કરવા કહ્યુ હતુ : ખલીલ અહમદ

બોલર ખલિલ અહમદએ કહ્યું છે કે ભારતીય કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ એને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટી-ર૦ (૬ ફેબ્રુઆરી) પછી બિન્દાસ બોલિંગ કરવા કહ્યુ હતુ.  ખલિલએ કહ્યું પ્રથમ મેચ પછી રોહિતભાઇએ મારી સાથે વાત કરેલ. એમણે જણાવ્યૂ કે હુ કયા ગલત છુ એમણે મને ઘણા બેટસમેનોની  માનસિક સ્થિતિને લઇ વાત કરેલ.

(11:52 pm IST)