Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

એપ્રિલમાં બેડમિન્ટન કોર્ટમાં વાપસી કરશેલી ચાંગ વેઈ

કેન્સર સામે લડત આપી રહેલો મલેશિયાનો બેમિન્ટન ખેલાડી લી ચોંગ વેઈ માર્ચને બદલે એપ્રિલમાં કોર્ટમાં વાપસી કરશે. ત્રણ વખત ઓલિમ્પિકસમાં સિલ્વર મેડલ જીતનાર લી ચોંગ ગયા વર્ષે જુલાઈ મહિનાથી બેમિન્ટનથી દૂર છે. તેને નાકમાં કેન્સર હોવાનું પ્રાથમિક તબક્કામાં ખબર પડ્યું છે. મલેશિયાના આ સ્ટાર ખેલાડીએ ત્યાર બાદ તાઇવાનમાં ઇલાજ કરાવ્યો હતો, પરંતુ તેણે જાહેર કર્યું કે તે નિવૃત્ત્િ। નહીં લે. તેણે ગયા મહિનાથી જ ટ્રેઇનિંગ શરૂ કરી હતી.(૩૭.૯)

(3:38 pm IST)