Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

આ કારણથી કોમવેલ્થ ગેમમાં નથી રમે જિમનાસ્ટ દીપા

નવી દિલ્હી: રિયો ઓલમ્પિકમાં ચોથું સ્થાન મેળવનાર ભારતીય મહિલા જિમ્નાસ્ટ દીપા કરમાકર ને  ઘૂંટણમાં ઇજા થવાના લીધે તે આ વર્ષે ચોથી એપ્રિલે શરૂ થનાર ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમમાં ભાગ નહીં લઇ શકે.

24 વર્ષીય દીપા 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમમાં કાંસ્ય પદક જીતીને ભારતની એકમાત્ર મહિલા જિમ્નાસ્ટ છે. દીપા ગયા વર્ષે એપ્રિલમાં એશિયાઈ ચેમ્પિયનશિપ દર્મિયા અભ્યાસ દરમિયાન ઇન્દિરા ગણાધી સ્ટેડિયમ ખાતે ઘૂંટણમાં ઇજા થઇ હતી.

(4:54 pm IST)
  • અંદામાન ટાપુઓ ઉપર ૫.૬નો મોટો ભૂકંપઃ કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિ.મી. નીચે છે access_time 11:38 am IST

  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST