Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જુલિયન ગોસ્વામી પગમાં ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની ટી-૨૦ શ્રેણીમાં નહીં રમી શકે

(12:54 pm IST)
  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST

  • વરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST