Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

રિકી પોન્ટીંગનું ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ક્રિકેટ શ્રૃંખલા માટે ટવિટઃ ઓસ્ટ્રેલિયા ભારતને વન-ડે શ્રૃંખલા ર-૧ થી હરાવી દેશે

પોન્ટીંગનું માનવું છે કે આત્મશ્વિાસથી ભરેલ ઓસ્ટ્રેલિયન ટીમ મંગળવાર શરૂ થનારી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની શ્રૃંખલા ર-૧ થી જીતશે ત્રણ મેચની શ્રૃંખલાનો પ્રથમ મેચ મંગળવારના મુંબઇમાં રમાશે.

રિકી પોન્ટીંગએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી શ્રૃંખલા માટે ટવિટ કર્યુ છે વિશ્વ કપમા શાનદાર પ્રદર્શન અને ર્ટેસ્ટ ક્રિકેટના શાનદાર સત્ર પછી ઓસ્ટ્રેલિયા આત્મવિ શ્વાસથી ભરપૂર છે.  પણ ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ છેલ્લા એક દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રૃંખલાની હારનો બદલો ચુકતે કરવા બેતાબ હશે. ભવિષ્યવાણી એ છે કે ઓસ્ટ્રેલિયા ર-૧ થી જીતશે રીકી પોન્ટીંગએ ટવિટર પર પ્રશંંસકોના સવાલોના જવાબ પણ આપ્યા.    

(9:57 pm IST)