Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

બીજી ટેસ્ટમાં ભુવનેશ્વરના બહાર થઇ જવાથી કેપટનએ દેખાડી નારાજગી

નવી દિલ્હી: કેપટાઉન ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર ભરતીય ટીમના બોલર ભુવનેશ્વર કુમારને બીજા ટેસ્ટમાં રમવાની તક નહીં મળે સેંચુરીયન ટેસ્ટમાં ભુવનેશ્વર કુમારના અંતિમ 11 માં ન રહેવાના નિર્ણયે સહુ કોઈને અચંબામાં મૂકી દીધા છે.કારણ કે પ્રથમ ટેસ્ટ ભુવનેશ્વરે પ્રથમ પારીમાં દક્ષિણ આફ્રિકાના ટોપ ઓડરને માત આપી હતી.ભુવનેશ્વરના આ નિર્ણયથી ભારતીય ચાહકોની સાથે સાથે ભારતના ક્રિકેટના વિષેસજ્ઞો પણ નારાજ થયા છે.

(5:39 pm IST)