Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

બિનાકા ગેમ્સમાં ગાવસ્કરે ખરીદ્યો હિસ્સો

સુનિલ ગાવસ્કરે બિનાકા ગેમ્સ નામની બોર્ડ ગેમ્સ કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે. બિનાકા ગેમ્સ ૨૦૧૪માં રૂબિયાન્કા અને સાહીલ નામના દંપતિ દ્વારા બનાવવામાં આવી હતી જે ભારતમાં અને બ્રિટનના કેટલાક હિસ્સામાં ઉપલબ્ધ છે. ગાવસ્કર આ દંપતિને લાંબા સમયથી ઓળખતો હોવાથી તેણે આ રોકાણને ઈમોશનલ ઈન્વેસ્ટમેન્ટ ગણાવ્યુ હતું.

(3:27 pm IST)