Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

વેસ્‍ટ ઈન્‍ડિઝ છેલ્લા બોલે થયું વાઈટ વોશ

ત્રીજી ટી-૨૦માં ભારતનો ૬ વિકેટથી વિજય : કેરેબિયનોએ ૩ વિકેટે કરેલા ૧૮૧ રનના જવાબમાં ભારતીય ટીમે અંતિમ બોલમાં લક્ષ્યાંકને આંબ્‍યો : ધવન બન્‍યો મેન ઓફ ધ મેચ તો કુલદીપ બન્‍યો મેન ઓફ ધ સિરીઝ

(3:57 pm IST)