Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

રાખી સાવંત ઉતરી રેસલિંગ રિંગમાં:વિદેશી મહિલા પહેલવાનને ચેલેન્જ કરવી ભારે પડ્યું :જમીન પર પટકી :હોસ્પિટલમાં પહોંચી

મુંબઈ :ડ્રામા ક્વીન રાખી સાવંત તાજેતરમાં જ તનુશ્રી-નાના વિવાદને કારણે ચર્ચામાં છે ત્યારે પંચકુલાનાબ તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં CWE રેસલિંગ પ્રોગ્રામ દરમિયાન એક વિદેશી મહિલા પહેલવાનને ચેલેન્જ કરવુ રાખી સાવંતને ભારે પડ્યું હતું

  રોષે ભરાયેલી પહેલવાને રાખી ઉઠાવીને જમીન પર પટકી દીધી હતી જેના કારણે તેની કમરમાં ઇજા થઇ છે. તે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

(1:32 pm IST)