Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

આયર્લેન્ડની એમી હન્ટરે મિતાલી રાજ અને શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: આયર્લેન્ડની એમી હન્ટર સોમવારે ઝિમ્બાબ્વે સામે અણનમ 121 રનની મદદથી તેના 16 મા જન્મદિવસે વનડે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની હતી. તેમણે મામલે ભારતની મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે. મિતાલીએ જૂન 1999 માં આયર્લેન્ડ સામે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. તે હજુ 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે અને ટેસ્ટ અને વનડેમાં ભારતનો સૌથી વધુ સ્કોરર છે.

(5:39 pm IST)