Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વિરાટનું સપનું રોળાયું: મેદાન ઉપર જ રડી પડયો

નવી દિલ્હીઃ બેંગ્લોરની ટીમને  ફાઈનલમાં પહોંચાડી ન શકતા વિરાટ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. તે મેદાન ઉપર જ રડી પડયો હતો. કોહલીએ બેંગ્લોરની ટીમના કેપ્ટનપદેથી પોતાનું રાજીનામું આપી દીધુ છે અને ટી-૨૦ વર્લ્ડકપ બાદ કેપ્ટન તરીકે પણ રાજીનામું આપી દેશે

(3:17 pm IST)