Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

મેદાનમાં ઘુસ્‍યો ચાહકઃ રોહિત શર્માના પગને ચુમવાની કોશિષ કરી એમને પછાડયા

        ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે પુનામા રમાઇ રહેલ બીજા ટેસ્‍ટના ત્રીજા દિવસે એક ચાહક મેદાનમા ઘસી આવેલ અને રોહિત શર્માની તરફ દોડયો.

        લંચના થોડા સમય પછી મેદાનમાં ઘૂસેલા ચાહકએ રોહિતના પગ ચુમવાની કોશિષ કરી હતી. અને આ દરમ્‍યાન એમને  પછાડી દીધા. આ પછી સિકયોરીટી ગાર્ડએ આ ચાહકને બહાર લઇ ગયા હતા.

        સુનિલ ગાવસ્‍કરએ સિકયોરીટીની ખામી બદલ આલોચના કરી હતી.

(11:41 pm IST)