Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પતિ શોએબ સાથે રાજસ્થાની થાળીની મજા માનતી જોવા મળી સાનિયા

નવી દિલ્હી: ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા ટૂંક સમયમાં માં બનાવની છે અને તેનો પતિ શોએબ મલિક સાથે તાજેતરમાં એક ફોટો શેયર કર્યો છે જેમાં તે રાજસ્થાની થાળીની મજા માનતી જોઈવ મળે છે. ફોટો માં  મરૂન કલરનું ટી શર્ટ પહેર્યું છે શોએબે અને પીડા રંગનો ગાઉન પહેર્યું છે સાનિયા મિર્જાએ

(5:29 pm IST)