Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પ્રો કબડ્ડી લીગ-6: બેગલુરુ બુલ્સે તમિલને 48-37થી કરી પરાસ્ત

નવી દિલ્હી: પવન સહરાવતના શાનદાર 20 અંકના દમ પર બેંગ્લુરુ બુલ્સે તમિલ થલાઇવજને 48-37થી હરાવીને પ્રો કબડ્ડી લીગ-6માં પોતાની વિજયી શરૂઆત કરી છે. તમિલની ચાન મેચોમાં સતત ચોથી હાર છે. તમિલ માત્ર એક માત્ર મેચ પટના પેરન્ટ્સ સામે જીતી હતી.તમિલને પહેલા યુપી યૉર્સધ્ધ સામે 32-37 અને તેલુગુ ટાઇટન્સ સામે 28-33થી હારનું મોઢું જોવું પડ્યું હતું.

બેગુલુરુ ટીમે હાફ ટાઈમમાં 28-12ની બઢત બનાવી લીધી હતી પણ બીજા હાફમાં તમિલ પણ પોતાનો આક્રમ દેખાવ બતાવતા એક સમય પર સ્ક્રો બરાબર થઇ ગયો હતો.

(5:27 pm IST)