Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

હોકી ખેલાડી મનદીપસિંહના લોહીમાં ઓકસીજનનું સ્તર ઘટયું: હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમના ખેલાડી મનદિપસિંહને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેના લોહીમાં ઓકસીજન ઘટવાથી બેંગ્લુરુ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

૨૦ ઓગષ્ટથી શરુ થઇ રહેલ કેમ્પ માટે બેંગ્લુરૂ પહોંચ્યા બાદ મનદીપ સહિત પાંચ ભારતીય ખેલાડી કેપ્ટન મનપ્રીતસિંહ, સુરેન્દર કુમાર, જસકરણસિંહ, વરૂણકુમાર અને ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠકના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા

(4:04 pm IST)