Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મારા છેલ્લા શ્વાસ સુધી મારૃં સર્વશ્રેષ્ઠ આપતો રહીશઃ ચાહકોને રવિન્દ્ર જાડેજા

     ન્યુઝીલેન્ડ સામે ર૦ ૧૯ વર્લ્ડકપના સેમી ફાઇનલમાં ભારતની ૧૮ રનથી હાર પછી ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટવિટ કરી જણાવ્યુ કે રમતએ મને દર વખતે ચડયા પછી ઉઠવું અને કયારેય હાર ન માનવી શીખવ્યું છે.

     એમણે ચાહક માટે લખ્યું હંમેશા પ્રોત્સાહિત કરતા રહો અને હુ મારા છેલ્લા શ્વાસ સુધી મારુ સર્વશ્રેષ્ઠ આપતો રહુ.

     સેમીફાઇનલમાં જાડેજાએ પ૯ દડામાં સર્વાધિક ૭૭ રન બનાવ્યા હતા.

(11:16 pm IST)