News of Thursday, 12th July 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચે આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના 51 વર્ષીય કોચ તુષાર અરોથે પોતાનાં પદ પરથી રાજીનામુ આપી દીધુઉં છે. અમુક સ્ટાર ખેલાડીઓ સાથે થયેલ રકઝકના લીધે તુષારે આ પગલું ભર્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. ખેલાડીઓ તેમના ટ્રેનિંગના સુવાજથી નારાજ હતા. આવું બીજી વાર બન્યું છે જયારે જ્યારે રાષ્ટ્રીય કોચે ખેલાડીઓ સાથે મનભેદ પછી રાજીનામુ આપ્યું હોય.તમને જણાવી દઈએ કે આ પહલે પુરુષ ટીમના પૂર્વ કોચ અનિલ કુમ્બલે કેપ્ટાન વિરાટ કોહલી સાથે મતભેદના લીધે રાજીનામુ આપી દીધું હતું. મહિલા ક્રિકેટરો દ્વારા બેઠકમાં કોચના રાજીનામાની વાત કરી હતી.

 

(5:11 pm IST)
  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • FIFA વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચતું ક્રોએશિયા : ઇંગ્લેન્ડને 2-1 થી પરાસ્ત કર્યું : એક્સ્ટ્રા ટાઈમમાં વધુ 1 ગોલ કરીને ક્રોએશિયાએ જબબર જીત મેળવી : ઇંગ્લેન્ડના કરોડો ફૂટબોલ રસિકોમાં છવાયો માતમ : ક્રોએશિયાનાં ફેન્સમાં છવાયો દિવાળી જેવો આનંદનો માહોલ : ફ્રાન્સ સામે ફાઇનલ મેચમાં ટકરાશે ક્રોએશિયા access_time 2:19 am IST