Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કુલદીપ યાદવનો ખુલાસો : કેપ્ટન 'કૂલ' થઈ ગયા 'હોટ'

ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ અને યજુન્દ્ર ચાહલ તાજેતરમાં ટેલિવિઝન શો 'વોટ ધ ડક' માં આવ્યા હતા. તેમાં કુલદિપે ખુલાસો કર્યો હતો કે, કેવી રીતે કેપ્ટન કુલની ઈમેજ ધરાવતા ધોની હોટ થઈ ગયા હતા. આ વાત ઇન્દોર શ્રીલંકા સામે રમાયેલી ટી ૨૦ મેચની છે. જેમાં ફિલ્ડીંગ મામલે ધોનીએ યાદવને કહી દીધુ કે, શું ૩૦૦ મેચ રમનાર  ખેલાડી તમને મૂરખ લાગે છે

(2:34 pm IST)