Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પાક ચાહક સ્મિથ-વોર્નરની હુટિંગ નહી કરે, તે ક્રિકેટને પ્યાર કરે છે : પાકિસ્તાની કેપ્ટન સરફરાજ

પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહમદથી જયારે પુછવામા આવ્યું કે શુ તે પાકિસ્તાની ચાહકથી ઓસ્ટ્રેલીયાઇ બેટસમેન સ્ટીવ સ્મિથ એન ડેવીડ વોર્નરની હુટિંગ ન કરવા કહેશે તો એમણે કહ્યું મને નથી લાગતુ પાકિસ્તાની ચાહક એમની હુટીંગ કરશે તે ક્રિકેટને પ્યાર કરે છે આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટએ ભારતીય ચાહકથી સ્મિથની હુટિંગ ના  કરવા કહ્યું હતુ.

(11:59 pm IST)
  • પોરબંદર એરપોર્ટ કાલે બંધ : રાજકોટ - જામનગર એરપોર્ટ ૧૨-૧૩ તારીખે કામકાજ ચાલુ રાખશે તેમ જાણવા મળે છે access_time 6:53 pm IST

  • છોટા ઉદેપુરમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહયા મોડી રાત્રે અહેવાલો મળે છે access_time 11:45 am IST

  • બિહાર અને મદ્રાસથી વધુ ૬-૬ ટીમો મળીને કુલ 12 એનડીઆરએફની ટીમ ગુજરાત આવી રહી છે. access_time 5:10 pm IST