Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વોર્નરએ વનડેમાં બનાવ્યુ ૧પ મું શતક, પાકિસ્તાન વિરૂદ્ધ સતત ત્રીજુ શતક

ઓસ્ટ્રેલિયાના સલામી બેટસમેન ડેવિડ વોર્નરએ ર૦૧૯ વિશ્વકપમાં બુધવારના પાકિસ્તાન સામે ૧૦ર બોલમાં શતક બનાવ્યુ જે એમનું  ૧પમું વનડે શતક છે. વોર્નરનુ પાકિસ્તાન સામે આ સતત ત્રીજુ અને પ્રતિબંધથી પરત આવ્યા પછી પહેલુ શતક છે. જયારે વોર્નર વિશ્વકપમાં ઓછામાં ર શતક બનાવનાર ઓસ્ટ્રેલીયાના છઠ્ઠા બેટસમેન બની ગયા છે.

(11:20 pm IST)
  • કર્ણાટકમાં ભારે વરસાદઃ ઉત્તરાખંડ ખાતે અનેક સ્થળે ૦II ઇંચથી ૯ ઇંચ વરસાદ access_time 11:51 am IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • બિહાર અને મદ્રાસથી વધુ ૬-૬ ટીમો મળીને કુલ 12 એનડીઆરએફની ટીમ ગુજરાત આવી રહી છે. access_time 5:10 pm IST