Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ઇજાગ્રસ્ત શિખર ધવન પર ધ્યાન કેન્દ્રીત છે, હાલ ઇંગ્લેન્ડમાં જ રહેશેઃ બીસીસીઆઇની પ્રતિક્રિયા

 

 

બીસીસીઆઇએ કહ્યું છે કે અંગુઠાની ઇજાને કારણે ત્રણ અઠવાડીયા માટે વિશ્વકપથી બહાર થયેલ ભારતીય ઓપનર શિખર ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે. અને બોર્ડ એના સ્વાસ્થ્ય પર નજર રાખશે.  ૩૩ વર્ષીય શિખરને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ દરમ્યાન ઇજા થઇ હતી અને તે ઓસ્ટ્રેલીયાની ઇનીંગ્સ દરમ્યાન મેદાનમાં ઉતરેલ નહી.

 

(11:17 pm IST)
  • આજે બપોરે ૪-૧૫ વાગ્યાની આસપાસ અંબાજી, પાલનપુર અને આબુરોડ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં 2.3 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે. access_time 5:18 pm IST

  • ગુજરાતનું સૌથી મોટું કંડલા પોર્ટ ખાલી કરાવાયું છે access_time 11:50 am IST

  • છોટા ઉદેપુરમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહયા મોડી રાત્રે અહેવાલો મળે છે access_time 11:45 am IST