Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

IPL નો ધૂરંધર ખેલાડી સંજૂ સેમસન યો-યો ટેસ્ટમાં ફેઈલ: ઇન્ડિયા-એ ટીમમાંથી બહાર : હવે ઇંગ્લેન્ડ નહિ જઈ શકે

કેરલના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન સંજૂ સેમસન ઈંગ્લેડ જનારી ઈંડિયા-A ટીમમાંથી બહાર થઈ ગયો છે. સંજૂ યો-યો ટેસ્ટમાં ફેલ થવાના કારણે હવે ઈંગ્લેંડ નહીં જઈ શકે. આ ટેસ્ટમાં ફેલ થવાના કારણે BCCIએ 23 વર્ષીય બેટ્સમેનને ઈંગ્લેંડ જવાની મનાઈ ફરમાવી છે. સંજૂ સેમસન 16.1નો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો

(10:27 pm IST)