Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

દિગ્ગજ ફૂટબોલ પ્લેયર પેલે FIFA વિશ્વકપના ઉદ્ઘાટનમાં હાજર નહીં રહે?

style="text-align: justify;">બ્રાઝિલના ફૂટબોલ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. બ્રાઝિલ ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી પેલે 14 જૂને યોજાનારા FIFA વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારંભમાં હાજર ના રહે તેવી શક્યતા છે. ખરાબ તબિયતના કારણે પેલેએ રશિયાનો પ્રવાસ રદ કરી દીધો છે. પેલેને તેમના પગમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાઝિલની સાથે ત્રણ વાર વિશ્વકપનો ખિતાબ તેઓ જીતી ચૂક્યા છે.

(10:20 pm IST)