Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ક્રિકેટર નીતીશ રાણાએ કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર નીતીશ રાણાએ પોતાની ગર્લફ્રેન્ડ સાચી મારવાહ સાથે સગાઇ કરી લીધી છે. નીતીશ લાંભા સમયથીતેને ડેટ કરી રહ્યો હતો. રાણાએ 2018માં આઈપીએલમા કોલકતા નાઈટ રાઇડર માટે  મેચ રમી હતી અને આ ફ્રેન્ચાઈજીએ પોતાના એકાઉન્ટ પર રાણાને સગાઈની શુભેચ્છાઓ પાઠવાઈ છે. રાણાએ કેકેઆરે 3.4 કરોડમાં ખરીદ્યો હતો. આ ખેલાડીએ 15 મેચોમાં 131 સ્ટ્રાઇક રેટ સાથે 304 રન બનાવ્યા હતા. નીતીશની થનાર પત્ની સાચી ઇન્ટીરિયલ આર્કિટેક્ટ છે.

(4:32 pm IST)