Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ઇંગ્લેન્ડના ફૂટબોલ ગોલકીપર બટલેન્ડે એરહોસ્ટેસ સાથે કરી સગાઇ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના ગોલકીપર જૈક બટલેન્ડ અત્યારે પોતાની એરહોસ્ટ્સ ગર્લફ્રેન્ડ તથા મંગેતર એનાબેલ સાથે સમય પસાર કરી રહ્યો છે. એનાબેલ પહેલી વખત ત્યારે ચર્ચામાં હતી જયારે તેને જૈક સાથે પહેલી વાર હોટેલમાં સપોર્ટ કરવામાં આવી હતી.તે સમયે જૈક તેની બાળપણની ફ્રેન્ડ સ્ટીફ પર્સન્સને ડેટ કરી રહ્યો હતો. એવી માહિત મળી છે કે જેકે એમબેલના લીધે જ સ્ટીફ સાથે સંભંધ તોડ્યા છે. જેકે સોશિયલ મીડિયા પર પોતાના ફ્રેન્સને આ વાતની માહિતી આપી છે કે તેને એનાબેલ સાથે સગાઇ કરી લીધી છે અને આ વાતનો ખુલાસો તથા ફ્રેંસ દ્વારા તેની અભિનંદન પાઠવામાં આવી રહ્યા છે.

(4:32 pm IST)