Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

પેટ સાથે સમય પસાર કરતાં વિરાટ- અનુષ્કા

અનુષ્કા શર્માએ તેના પતિ વિરાટ કોહલી અને તેના પેટ ડોગ સાથેનો ફોટો શેર કર્યો હતો. ઘણા સમય બાદ તેઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. વિરાટ ઈન્ડિયન પ્રિમીયર લીગમાં વ્યસ્ત હતો અને અનુષ્કા તેની 'ઝીરો'ના શૂટીંગમાં વ્યસ્ત હતી. અનુષ્કા હાલમાં જ મુંબઈ આવી છે અને તેઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. અનુષ્કા અને વિરાટ બંનેએ એકસરખુ ટી-શર્ટ પહેર્યુ છે. તેમણે તેમના પોતપોતાના એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો હતો અને સાથે હાર્ટની ઈમોજી શેર કરી હતી.

(12:48 pm IST)