Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સાઉથ આફ્રિકાની ટીમમાં સ્ટેનની વાપસી

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનો આવતા મહિનાથી શરૂ થનારા શ્રીલંકાના પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેઈનને આ વર્ષની શરૂઆતમાં કેપટાઉનમાં ભારત સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઈજા થઈ હતી ત્યારથી તે મેદાનની બહાર છે. તેણે તાજેતરમાં જ કાઉન્ટી ક્રિકેટમાં વાપસી કરીને નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યુ છે. ટીમનો કેપ્ટન ફેફ ડુ પ્લેસી છે.

(12:43 pm IST)