Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જાડેજાએ રન લેવાનો ઇન્કાર કર્યોઃ ધોનીએ મજાકમાં એની હેલમેટ પર બેટ માર્યુ

ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગુરુવારના રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચમાં છેલ્લી ઓવરની પ્રથમ બોલ પર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા દ્વારા રન લેવાનો ઇન્કાર કરવા પર મજાકમાં એની હેલમેટ પર બેટ માર્યુ. જાડેજા છકકો લગાવતા પીચ પર પડી ગયેલ.

(11:22 pm IST)