Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

લાજવાબ મિલર

મિલર ચાર-ચાર અફલાતૂન કેચ પકડીને છવાઈ ગયા હતા. આઈપીએલમાં એક જ ઇનિંગ્સમાં ચાર-ચાર કેચ સંયુકત રીતે સૌથી વધુ છે. આ પહેલાં સચિન તેડૂલકર, જેક કેલિસ, ડેવિડ વોર્નર અને રાહુલ તેવટિયા આવી કમાલ કરી ચૂકયા છે.

(4:18 pm IST)