Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

શ્રીલંકા ક્રિકેટ ટીમના કેપ્ટ્ન ચાંદીમલ પર લાગ્યો બે મેચનો પ્રતિબંધ

નવી દિલ્હી: શ્રીલંકા ટીમના કેપ્ટાન દિનેશ ચાંદીમલ પર બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ચાર ઓવેર ધીમી ગતિએ નાખવા માટે બે મેચોનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો છે.જેના લીધે નિદહાસ ટ્રોફીના અંતિમ બે રાઉન્ડ રોબિન મેચોમાંથી બહાર રેહવું પડશે.

મેચના રેફરી ક્રિસ બ્રોડે ચાંદીમલ પર બે મેચોનો પ્રતિબંધ ફટકાર્યો છે. અને ટીમના ખેલાડીઓ પર પણ મેચ ફિટ્સની 60 ટકા દંડ ફટકાર્યો છે.

(7:17 pm IST)