Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

કરાંચીમાં ત્રણ ટી-20 મેચ રમશે પાક-વેસ્ટઇંડીજ

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે જાહેરાત કરી કે વેસ્ટઈંડિઝની ટીમ આવતા મહિને કરાચી ખાતે પાકિસ્તાન ટીમ સામે ત્રણ ટી-20 મેચ રમશે. શ્રીલંકાઈ ટીમ પર થયેલ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં કોઈ પણ ટીમ  આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે આવી નથી.  2105માં પાકિસ્તાને જિમ્બામ્બેની બે ટી-20 અને ત્રણ વનડે મેચની મેજબાની કરી પણ ગયા વર્ષે પાકિસ્તાન સુપર લીગના ફાઇનલ,વિશ્વ વનડે સામે ત્રણ ટી-20 મેચો અને શ્રીલંકા સામે એક ટી-20 ,એચનું આયોજન કર્યા પછી હવે વેસ્ટઇંડીજ ટીમ પાકિસ્તાનના પ્રવાસ પર આવવા માટે રાજી થઇ ગઈ છે.

(7:17 pm IST)