Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

શમી એક શ્રેષ્ઠ વ્યકિત છે, તે પોતાની પત્નિ અને દેશને દગો આપે એ શકય નથી

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઉપર તેની પત્નિએ કરેલા આરોપો મામલે ભારતીય ટીમના અનુભવી ખેલાડી ધોનીએ કહ્યુ કે મને ખબર છે કે શમી એક શ્રેષ્ઠ વ્યકિત છે અને તે પોતાની પત્નિ અને દેશને દગો આપે એ શકય જ નથી, શમી એક સારો ક્રિકેટર છે અને તેણે અંગત સમસ્યાઓમાંથી બહાર આવી ક્રિકેટ પર ધ્યાન આપવાની જરૂર છે

(3:31 pm IST)