Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સચિનએ પણ ૧પ૦ બોલમાં પ૦ રન બનાવેલાઃ ધીમુ રમવામા કાંઇ ખોટુ નથીઃ પુજારા

ભારતીય બેટસમેન ચેતેશ્વર પુજારાએ કહ્યુ છે કે ધીમી બેટીંગ કરવામા કાંઇ ખોટુ નથી. અને પરિસ્થિતિઓના હિસાબથી સચિન તેંડૂલકરએ પણ ૧પ૦ ં બોલમા પ૦ રન બનાવેલા. એમણે કહ્યું સચીન અલગ ખેલાડી હતો. અને એને હાવી રહેવું પસંદ હતુ.

(12:04 am IST)