Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભંડારી પર હુમલો કરવાવાળા ખેલાડી પર આજીવન પ્રતિબંધ મુકોઃ ગૌતમ ગંભીર

દિલ્હી અને જીલ્લા ક્રિકેટ સંઘના સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી પર થયેલ હુમલા પર પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરએ ટવિટ કર્યુ છે કે પસંદગી ન થયા પછી  જે ખેલાડીએ પણ આવું કર્યુ છે તેના પર આજીવન પ્રતિબંધ લાગવો જોઇએ. પૂર્વ બેટસમેન વિરેન્દ્ર સેહવાગએ ટવિટ કર્યુ આશા રાખુ છુ કે દોષિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

(10:44 pm IST)
  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • મુંબઇમાં ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશીની ધરપકડ access_time 3:23 pm IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST