Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સચિનની કોહલી સાથે તુલના પર શેન વોર્ન બોલ્યા હું ઇન્તજાર કરીશ

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડૂલકરની તુલના હાલના કેપ્ટન વિરાટ કોહલી સાથે કરવાને લઇ એક સવાલ પર પૂર્વ ઓસ્ટ્રેલીયન સ્પીનર શેન વોર્નએ કહ્યું વિરાટ બધા જ રેકોર્ડસ તોડી રહેલ છે જે સારી વાત છે પણ હુ ઇંતજાર કરવા ઇચ્છુ છું વોર્નએ કહ્યું કોઇ (કોહલી)  રમી રહ્યા છે અને એક સમય વિતી ચૂકયો છે આની તુલના કરવી મુશ્કેલ છે.

 

 

(10:43 pm IST)
  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST